ગુજરાતમાં 13 ડેમ સંપૂર્ણ ભરાયા, 19 હાઇએલર્ટ પર

ગુજરાતમાં 13 ડેમ સંપૂર્ણ ભરાયા, 19 હાઇએલર્ટ પર

ગુજરાતમાં 13 ડેમ સંપૂર્ણ ભરાયા, 19 હાઇએલર્ટ પર

Blog Article

ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયા પછી સોમવાર, 30 જૂન સુધીમાં રાજ્યના 13 ડેમ સંપૂર્ણપણ ભરાઈ ગયાં હતાં અને 19 ડેમ હાઇએલર્ટ પર હતાં. 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધી 46.21 ટકા થયું હતું.

Report this page